જય શ્રી કૃષ્ણ🙏
કહેવાય છે ને …
ઓળખાણ ક્યાં હતી આપણી કોઈ ની આ તો કુદરત ની ભલામણ છે..
વગર સરનામે લાગણી ના તાંતણે
બાંધતા ગયા સૌ મિત્રો….❤️
આજ પરમ મિત્ર એવા સાક્ષી બેન ના જન્મ દિવસ વિશે જે કઈ પણ કહ્યે તે ઓછું છે
પણ
હું તેમજ મારા ગ્રુપ ના મિત્રો વતી જયારે હું કહું ત્યારે
અમારા સૌ ના અંતર આત્મા થી કહેવા નું મન થાય ત્યારે
લોકો જન્મ દિવસે બહાર ફરવા જાય
જ્યારે
આજે આપડે શાળા ના રૂમ માં આપડા મિત્રો વચ્ચે તમારા જન્મ દિવસ ઉજવણી 🎂 અને ઉજવણી દરમિયાન લીધેલા ફોટા વધારે યાદ રહશે ..
અરેરેરે હા..
તમે જે નાસ્તો કરાવ્યો
એની વાત જ જવાદો😋
ગરમાગરમ ભજીયા
ગરમાગરમ સમોસા
ટીકડી
અને તમારા કરતા અમે બધા ખાધેલી વધારે કેક
યાદ રહેશે..
તમારા કરતાં મારા મોઢા લાગેલી કેક યાદ રહેશે….
અને હા
મારી ઢેનનન ટેનનનન નનન વાળી સ્ટોરી કેમ ભુલાય…
આવી જન્મ દિવસ ઉજવણી દુનિયા મને લાગે કઇ નહિ થઈ હોય
તો
આવો અનેરો આનંદ તમારા જન્મ દિવસ થયો..
તે બદલ અંતર આત્મા થી ફરી એકવાર અમને કેહવા નું થાય
અમારા પરમ મિત્ર એવા સાક્ષી બેન ને માં જગદંબા માં તેમનું સ્વાથ્ય સારું રાખે…
તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય..
રાધે રાધે🙏