આ સૂત્રો દ્વારા આ ફોટો ગુપ્ત રીતે મળિયો છે😁
આ ફોટા માં આપડે એક જ લેડી ડોન ની વાત કરી
પણ આ
એક સાથે એક ફ્રી
એટલે
કે બે છે
જોવો ધ્યાન થી આ ફોટા ને પોતાની આંખો છૂપવા બ્લેક ચશ્માં નો ઉપયોગ કરીયો છે😎
પાછું અહીં
તેમના મોઢાં ના અને હાથ ના
હાવભાવ બતાવે છે.
હમ પૂરી દુનિયા પે રાજ કરેંગે 🤩
અહીં એક નું સ્થાન મળ્યું છે
બીજી નું બાકી છે
એટલે
સત્રક રહો સાવધાન રહો 😇
હું તમારો કુલદીપ
ફરી મળીશું આવી કહાની સાથે
જય હિંદ
જય ભારત 🙏