નમસ્કાર…🙏
અહ અહ હ હ હ 🤪
અરે આ લેડી ડોન લાગે છે
આ સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે 😇
અને
મારા જાસૂસી મિત્ર એ કહ્યું છે
વધારે સમય ન લેતા બે વાક્ય માં પરિચય આપુ છે
ધ્યાન થી સાંભળજો 😉
Most imp che 🤩
આપ સૌ ઉપર ફોટા માં જોયું હશે
તેમના જમણી સાઈડ ઢીંગલી જેવો ફોટો છે 😁
તે લગભગ 2008 નું મોડેલ લાગુ છે 😅
ત્યારબાદ જમણી સાઈડ નીચેના ફોટા માં તેમનું ખુંખાર લેડી ડોન સ્વરૂપ જોવા મળે છે 🥷
આ ડોન મૂળ આંબા ગામ ની છે
પણ
પોતાની ગુપ્ત રીતે બાયડ ના કોઈ
પરવડી નામ ના સ્થાન પર રહે તે સુત્રો અનુસાર જાણવા મળ્યું છે 🤩
અત્યારે
તો
😦
ડાબી બાજુના ફોટા માં ઉભી તેવા પરવેશ માં ફરે છે
જો આવી કોઈ વ્યકિત તમારી આસપાસ દેખાય તો તરત જ
Official ચૂડેલ નો સંપર્ક કરવો
આ સંપર્ક તમારી થી ના થાય તું ડરવા ની જરૂર નથી.
અમારો સંપર્ક કરવો
સત્રક રહો સાવધાન રહો 😇
હું તમારો કુલદીપ
ફરી મળી શુ આવી કહાની સાથે
જય હિંદ
જય ભારત 🙏